સોમનાથ કેળવણી મંડળ નડિયાદ સંચાલિત

 સોમનાથ હાઇસ્કુલ જોધપુર 

તા. વિરપુર જિ. મહીસાગર 

સોમનાથ કેળવણી મંડળ નડિયાદ સંચાલિત  સોમનાથ હાઇસ્કુલ જોધપુર દ્વારા વર્ષ 2022-23 થી અત્યાર સુધીના સેક્સ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ કરવામાં આવી છે તેની ઝાંખી અહીં રજૂ કરવામાં આવી છે 


શાળાની વિશેષતાઓ 

ક્વોલિફાઇડ શિક્ષકો
કોમ્પ્યુટર લેબ 
વિશાળ મેદાન
સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ
વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો
રાષ્ટ્રીય પર્વની ઉજવણી
પ્રતિભાશાળી બાળકોને પ્રોત્સાહન

એસ.એસ. સી નું ઉચ્ચ પરિણામ


વર્ષ 2022-23માં તાલુકા કક્ષાનો સ્વતંત્રદિનની ઉજવણી 








પ્રાંત  સાહેબના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીને  ઇનામ વિતરણ કાર્યક્રમ 



ઇનામ વિતરણ કાર્યક્રમ 





 

વર્ષ 2022-23માં તાલુકા કક્ષાના વિજ્ઞાનમેળાની યજમાન કક્ષાએ ઉજવણી 















આરોગ્ય ચકાસણી કાર્યક્રમ 





વૃક્ષારોપણ કાર્યક્રમ 


પ્રવાસ 



S.S.Cવિદ્યાર્થી નો શુભેચ્છા સમારંભ સ્ટાફ તરફથી ભેટ 





.


શાળા પ્રતિનિધિ ચૂંટણી મતદાન કાર્યક્રમ 






ચિત્ર સ્પર્ધા