SVS પ્રથમ પરીક્ષા - 2026 (મહીસાગર)
ધોરણ : 10 (ગણિત - બેઝિક)
સમય : 3 કલાક | કુલ ગુણ : 80
Paper Creator: K.S.Patel | Developer: Mahammadsalim Shaikh (9724162264)
વિભાગ - A (પ્રત્યેકનો 1 ગુણ) [કુલ ગુણ: 24]
સૂચના મુજબ જવાબ આપો (પ્રશ્નક્રમાંક 1થી 24)
• સાચો વિકલ્પ પસંદ કરીને લખો (1 થી 6):
(1) જો લ.સા.અ. (13, B) = 247 હોય, તો B = ........
ઉકેલ જુઓ
(A) 1
(B) 0
(C) 19
(D) 248
(2) x + 2y - 4 = 0 ને સંપાતી રેખા કઈ થાય?
ઉકેલ જુઓ
(A) 2x + 4y - 4 = 0
(B) 3x + 6y - 12 = 0
(C) 2x + 4y - 14 = 0
(D) x + 4y - 8 = 0
(3) જો y = 3x અને 4x + 2y = 20 હોય, તો x = ........
ઉકેલ જુઓ
(4) સમાંતર શ્રેણી an = (3n + 2)/5 માટે a4 = ........
ઉકેલ જુઓ
(A) 14/5
(B) 5/14
(C) -14/5
(D) -5/14
(5) ઊગમબિંદુથી P(x, y) નું અંતર ........ થાય.
ઉકેલ જુઓ
(A) x² - y²
(B) x² + y²
(C) √(x² + y²)
(D) √(x² - y²)
(6) P(Ā) + P(A) = ........
ઉકેલ જુઓ
• યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો (7 થી 12):
(7) p(x) = x³ + x² + x + 1 ના શૂન્યોનો સરવાળો = ........
ઉકેલ જુઓ
વિકલ્પો: (-1, 1, 0)
જવાબ: -1
(8) સમીકરણ x/2 - y/3 = 1 નું પ્રમાણિત સ્વરૂપ ........ છે.
ઉકેલ જુઓ
વિકલ્પો: (3x-2y-6=0, 3x-2y+6=0, 3x+2y-6=0)
જવાબ: 3x - 2y - 6 = 0
(9) 3 + 6 + 9 + 12 + ........ ના 20 પદોનો સરવાળો S20 = ........
ઉકેલ જુઓ
વિકલ્પો: (610, 620, 630)
જવાબ: 630
(10) X(3, -2) અને Y(a, b) નું મધ્યબિંદુ M(1, 1) હોય, તો a અને b = ........
ઉકેલ જુઓ
વિકલ્પો: (-1 અને 4, -4 અને 1, 4 અને -1)
જવાબ: -1 અને 4
(11) જો મધ્યસ્થ M = 26 અને બહુલક Z = 36 હોય, તો મધ્યક x̄ = ........
ઉકેલ જુઓ
વિકલ્પો: (19, 20, 21)
જવાબ: 21
(12) કોઈપણ ઘટનાની સંભાવના ........ કે તેથી વધુ હોય.
ઉકેલ જુઓ
વિકલ્પો: (-1, 0, 1)
જવાબ: 0
• ખરાં-ખોટાં જણાવો (13 થી 16):
(13) (√3 + √5)² નું સાદું રૂપ સંમેય સંખ્યા છે.
જવાબ: ખોટું
(14) p(x) = x³¹ + 1 ની ઘાત 31 છે.
જવાબ: ખરું
(15) સમીકરણ 5x = 3/2 - 10y પ્રમાણિત સ્વરૂપમાં નથી.
જવાબ: ખરું
(16) ચોક્કસ ઘટનાની સંભાવના શૂન્ય (0) છે.
જવાબ: ખોટું
• એક વાક્ય/શબ્દ/અંકમાં જવાબ આપો (17 થી 20):
(17) a અને b અવિભાજ્ય સંખ્યાઓ હોય, તો ગુ.સા.અ.(a, b) કેટલો થાય?
જવાબ: 1
(18) ΔPQR ~ ΔDEF માં PQ + QR = 10, DE + EF = 12, PR = 6 હોય તો DF શોધો.
જવાબ: 7.2 સેમી
(19) A(5, -1) માંથી X-અક્ષ પર દોરેલા લંબના લંબપાદના યામ જણાવો.
જવાબ: (5, 0)
(20) બે સમતોલ પાસાઓને એક સાથે ઉછાળતાં મળતાં કુલ શક્ય પરિણામો જણાવો.
જવાબ: 36
• જોડકાં જોડો (21 થી 24):
(21) સમાંતર શ્રેણીનું 33મું પદ ➔ (c) a + 32d
(22) સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો ➔ (b) n/2 (a + l)
(23) બહુલક શોધો ➔ (a) Z = 3M - 2x̄
(24) ધારેલા મધ્યકની રીતે મધ્યક ➔ (c) a + Σfidi / Σfi
વિભાગ - B (પ્રત્યેકના 2 ગુણ) [કોઈપણ 9 ના જવાબ આપો - કુલ ગુણ: 18]
(25) ગુ.સા.અ. (306, 657) = 9 હોય, તો લ.સા.અ. (306, 657) શોધો.
ઉકેલ
(26) દ્વિઘાત બહુપદી 4s² - 4s + 1 ના શૂન્યો શોધો અને સંબંધ ચકાસો.
ઉકેલ
(27) શૂન્યોનો સરવાળો -3 અને ગુણાકાર 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો.
ઉકેલ
(28) સમાંતર શ્રેણી -5, -1, 3, 7, ... નું 20મું પદ શોધો.
ઉકેલ
(29) 7x - 15y = 2 અને x + 2y = 3 નો આદેશની રીતે ઉકેલ મેળવો.
ઉકેલ
(30) 3x - 5y - 4 = 0 અને 9x = 2y + 7 નો લોપની રીતે ઉકેલ મેળવો.
ઉકેલ
(31) PE=4, QE=4.5, PF=8, RF=9. EF || QR છે કે કેમ ચકાસો.
ઉકેલ
(32) P(2, -3) અને Q(10, y) વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y શોધો.
ઉકેલ
(33) (-1, 7) અને (4, -3) ને જોડતા રેખાખંડનું 2:3 વિભાજન કરતા બિંદુના યામ.
ઉકેલ
(34) (1, 2), (4, y), (x, 6) અને (3, 5) સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો x, y શોધો.
ઉકેલ
(35) આપેલ માહિતીનો બહુલક શોધો (રન વિતરણ).
ઉકેલ
(36) x̄ = 25 અને Z = 10 હોય, તો મધ્યસ્થ M શોધો.
ઉકેલ
(37) માત્ર લીંબુના સ્વાદની મીઠાઈવાળી થેલીમાંથી (i) નારંગી (ii) લીંબુ સ્વાદની સંભાવના.
ઉકેલ
વિભાગ - C (પ્રત્યેકના 3 ગુણ) [કોઈપણ 6 ના જવાબ આપો - કુલ ગુણ: 18]
(38) સાબિત કરો કે √3 અસંમેય છે.
ઉકેલ
(39) શૂન્યોનો સરવાળો 0 અને ગુણાકાર √5 હોય તેવી બહુપદી શોધો.
ઉકેલ
(40) 7 બેટ + 6 દડા = ₹3800 અને 3 બેટ + 5 દડા = ₹1750. એક બેટ અને દડાની કિંમત.
ઉકેલ
(41) a = 8, an = 62, Sn = 210 હોય તો n અને d શોધો.
ઉકેલ
(42) DE || OQ અને DF || OR પરથી સાબિત કરો કે EF || QR.
ઉકેલ
(43) (4, -1) અને (-2, -3) ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ શોધો.
ઉકેલ
(44) આપેલ આવૃત્તિ-વિતરણનો મધ્યક શોધો (વર્ગ 45-55, ...).
ઉકેલ
(45) આપેલ માહિતીનો મધ્યસ્થ શોધો (વર્ગ 65-85, ...).
ઉકેલ
(46) 1થી 90 ની 90 ગોળ તકતીઓમાંથી (i) બે અંક (ii) પૂર્ણવર્ગ (iii) 5 વડે વિભાજ્ય.
ઉકેલ
વિભાગ - D (પ્રત્યેકના 4 ગુણ) [કોઈપણ 5 ના જવાબ આપો - કુલ ગુણ: 20]
(47) શ્રેણીનું બીજું અને ત્રીજું પદ 14 અને 18 હોય તો પ્રથમ 51 પદોનો સરવાળો.
ઉકેલ
(48) થેલ્સનું પ્રમેય (સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય) લખો અને સાબિત કરો.
ઉકેલ
(49) 6m વાંસનો પડછાયો 4m છે, તે જ સમયે મિનારાનો પડછાયો 28m હોય તો મિનારાની ઊંચાઈ.
ઉકેલ
(50) A(-2, -2) અને B(2, -4) માટે AP = 3/7 AB હોય તો P ના યામ શોધો.
ઉકેલ
(51) આપેલ વિતરણનો મધ્યક 53 હોય, તો ખૂટતી આવૃત્તિ f શોધો.
ઉકેલ
(52) આપેલ આવૃત્તિ-વિતરણનો મધ્યક શોધો (અસમાન વર્ગ લંબાઈ).
ઉકેલ
(53) એક પાસાને ઉછાળતાં (i) અવિભાજ્ય (ii) વિભાજ્ય (iii) 2 અને 6 વચ્ચે (iv) અયુગ્મ.
ઉકેલ
(54) 144 પેનમાંથી 20 ખામીયુક્ત. (i) પેન ખરીદશે (ii) નહીં ખરીદે તેની સંભાવના.
ઉકેલ
0 Comments