GSRTC કન્ડકટર પરીક્ષા - ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો મોક ટેસ્ટ
GSRTC Conductor Special

ગુજરાત અને ભારતનો ઇતિહાસ તથા સાંસ્કૃતિક વારસો

ઓનલાઇન મોક ટેસ્ટ - 20 મહત્વપૂર્ણ પ્રશ્નો

Q1. સિંધુ ખીણની સભ્યતાનું પ્રસિદ્ધ સ્થળ 'લોથલ' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

Q2. ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી?

Q3. મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર કયા નદીના કિનારે આવેલું છે?

Q4. જૂનાગઢ ખાતે આવેલો અશોકનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલો છે?

Q5. 'ગુજરાતના અકબર' તરીકે કોણ ઓળખાય છે?

Q6. 1857 ના વિપ્લવ દરમિયાન ગુજરાતમાં આણંદના મુખી તરીકે સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું?

Q7. મહાત્મા ગાંધીજીએ 'દાંડી કૂચ' નો પ્રારંભ કઈ તારીખે કર્યો હતો?

Q8. ગુજરાતનો વિશ્વપ્રસિદ્ધ 'તરણેતરનો મેળો' કયા જિલ્લામાં ભરાય છે?

Q9. પટોળાં કળા માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?

Q10. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?

Q11. ભારતના કયા મુઘલ શાસકના સમયને 'સ્થાપત્ય કળાનો સુવર્ણયુગ' ગણવામાં આવે છે?

Q12. 'ભવાઈ' ના આધ્યપુરુષ અથવા જનક તરીકે કોને ઓળખવામાં આવે છે?

Q13. વિશ્વ ધરોહર સ્થળ (UNESCO World Heritage Site) નો દરજ્જો મેળવનાર પાટણની 'રાણીકી વાવ' કોણે બંધાવી હતી?

Q14. પ્રસિદ્ધ ક્લાસિકલ નૃત્ય 'કથકલી' કયા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે?

Q15. સન 1917 માં મહાત્મા ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો?

Q16. 'સિદ્ધહેમશબ્દાનુશાસન' નામના વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી હતી?

Q17. ગુજરાત રાજ્યની સ્થાપના (1 May, 1960) સમયે ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું?

Q18. ભારત દેશના 'લોહપુરુષ' (Iron Man of India) તરીકે કોણ વિશ્વવિખ્યાત છે?

Q19. સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને પુનઃનિર્માણ માટે કોનો મહત્ત્વનો ફાળો હતો?

Q20. ગુજરાતનું કયું લોકનૃત્ય યુનેસ્કો (UNESCO) ની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન પામ્યું છે?

Developer: Mahmmadsalim Shaikh

Contact / WhatsApp: 9724162264