GSRTC કન્ડકટર પરીક્ષા - ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો મોક ટેસ્ટ (Set 2)
GSRTC Conductor Special - Paper 2

ગુજરાત અને ભારતનો ઇતિહાસ તથા સાંસ્કૃતિક વારસો

ઓનલાઇન મોક ટેસ્ટ - 20 નવા મહત્વપૂર્ણ પ્રશ્નો

Q1. હડપ્પીય સંસ્કૃતિનું પ્રસિદ્ધ સ્થળ 'ધોળાવીરા' ગુજરાતના કયા તાલુકામાં આવેલું છે?

Q2. મૈત્રક વંશના કયા રાજાના સમયમાં ચીની પ્રવાસી 'હ્યુ-એન-ત્સાંગ' એ વલ્લભીની મુલાકાત લીધી હતી?

Q3. પાટણમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ 'સહસ્રલિંગ તળાવ' નું નિર્માણ કોણે કરાવ્યું હતું?

Q4. ગુજરાતમાં 'અમદાવાદ' શહેરની સ્થાપના અહમદશાહ બાદશાહે કયા વર્ષમાં કરી હતી?

Q5. ગાંધીજીએ સ્થાપેલા 'સત્યાગ્રહ આશ્રમ' (કોચરબ આશ્રમ) ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?

Q6. બારડોલી સત્યાગ્રહ સફળ થયા બાદ સરદાર વલ્લભભાઈ પટેલને 'સરદાર' નો ઇલ્કાબ કોણે આપ્યો હતો?

Q7. 'મહાગુજરાત આંદોલન' ના પ્રણેતા અને નેતા તરીકે કોણ ઓળખાય છે?

Q8. પ્રસિદ્ધ શામળાજીનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે?

Q9. ગુજરાતનું કયું સ્થળ 'બાંધણી' કળા માટે વિશ્વભરમાં જાણીતું છે?

Q10. 'અડાલજની વાવ' નું નિર્માણ કોણે કરાવ્યું હતું?

Q11. પ્રાચીન ભારતનું પ્રસિદ્ધ 'મૌર્ય વંશ' ના સ્થાપક કોણ હતા?

Q12. ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે?

Q13. ભારતમાં 'સતી પ્રથા નાબૂદી કાયદો' (1829) પસાર કરવામાં કયા ભારતીય સમાજસુધારકનો મુખ્ય ફાળો હતો?

Q14. પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્ય 'ભરતનાટ્યમ' કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે?

Q15. 'સુભાષચંદ્ર બોઝ' એ કયા સંસ્થા/પક્ષની સ્થાપના કરી હતી?

Q16. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આવેલા પાલિતાણામાં કેટલા જૈન દેરાસરો આવેલા છે?

Q17. વલ્લભી વિદ્યાપીઠ કયા ધર્મના અભ્યાસનું મહત્વનું કેન્દ્ર હતી?

Q18. ૧૯૧૮ માં ગુજરાતમાં થએલા 'ખેડા સત્યાગ્રહ' ના મુખ્ય આગેવાન કોણ હતા?

Q19. ઓડિશા રાજ્યનું પ્રખ્યાત 'કોણાર્ક સૂર્ય મંદિર' કયા વંશના રાજાએ બંધાવ્યું હતું?

Q20. 'કચ્છનું સફેદ રણ' વિશ્વભરમાં કયા મહોત્સવ માટે પ્રસિદ્ધ છે?

Developer: Mahmmadsalim Shaikh

Contact / WhatsApp: 9724162264