GSET Paper 2: English Literature Mock Test (50 Questions)
GSET Paper 2 • English Literature

GSET English Literature Mock Test

ગુજરાત રાજ્ય પાત્રતા કસોટી (GSET) અભ્યાસક્રમ આધારિત ૫૦ અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્નો અને સમજૂતી સાથેનો ઓનલાઈન ટેસ્ટ

પરીક્ષા માટેની અગત્યની સૂચનાઓ:

  • • આ ટેસ્ટમાં GSET Paper-2 (English) ના નવા અભ્યાસક્રમ (Unit 1 to 10) મુજબના કુલ ૫૦ પ્રશ્નો આપવામાં આવ્યા છે.
  • • દરેક સાચા જવાબ દીઠ ૨ ગુણ મળશે (કુલ ૧૦૦ ગુણ). કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
  • • ટેસ્ટ પૂર્ણ કરી Submit બટન પર ક્લિક કરતા જ તમારું પરિણામ, દરેક પ્રશ્નનો સાચો જવાબ અને તેની વિગતવાર સમજૂતી (Explanation) જોવા મળશે.

Developer : Mahmmadsalim Shaikh

Contact / WhatsApp : 9724162264