શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર :
શૈક્ષણિક મનોવિજ્ઞાન મુખ્યત્વે ત્રણ બાબતોને આવરી લે છે :
( 1 ) અધ્યેતા , ( 2 ) અધ્યયન - પ્રક્રિયા અને ( 3 ) અધ્યયન - પરિસ્થિતિ . આ ત્રણે મુદ્દાઓની વિગતવાર છણાવટ તેના કાર્યક્ષેત્રનો નિર્દેશ કરે છે
(1) અધ્યેતા
માનસિક બાબતો :
અધ્યેતાની માનસિક શક્તિઓ , અભિયાગ્ધતા અને અન્ય માનસિક લક્ષણો જેવાં કે બુદ્ધિ , યાદશક્તિ , ધ્યાન , સહજવૃત્તિ , રસ , વિચારશક્તિ , તર્કશક્તિ , કલ્પનાશક્તિ , સર્જનશીલતા , આવેગો , લાગણીઓ , પ્રેરકો , જરૂરિયાતો , ચિંતા અને થાક , નબળાઈઓ , વિકલાંગતા અને સમસ્યારૂપ વર્તનો .
( ii ) વૃદ્ધિ અને વિકાસ : અધ્યેતાના શારીરિક , માનસિક , સાંવેગિક , નૈતિક , સામાજિક વગેરે વિકાસની વિવિધ અવસ્થાઓમાં તરેહ.
( iii ) વ્યક્તિત્વ :
વ્યક્તિત્વવિકાસ અને ઘડતર .
(2) અધ્યયન - પ્રક્રિયા
(1) અધ્યયન
• અધ્યયનનો અર્થ , તેનું સ્વરૂપ , અધ્યયનના પ્રકારો
અધ્યયનના સિદ્ધાંતો
અધ્યયનની સમસ્યાઓ
અધ્યયનનું સંક્રમણ
(2) માપન અને મૂલ્યાંકનનાં સાધનો
• વિશ્વસનીય અને યથાર્થ માપન અને મૂલ્યાંકન
• શૈક્ષણિક આંકડાશાસ્ત્ર
( 3 ) અધ્યયન પરિસ્થિતિ
( i ) અધ્યયન પર અસર કરતા પરિબળો
અધ્યેતા સંબંધી
અધ્યાપક સંબંધી
પ્રક્રિયા સંબંધી .
વિષયવસ્તુ સંબંધી
( ii ) માર્ગદર્શન
• શૈક્ષણિક , વ્યાવસાયિક અને વ્યક્તિગત માર્ગદર્શન
અપવાદરૂપ બાળકો માટે માર્ગદર્શન
શિક્ષક અભિયોગ્યતા ટેસ્ટ ૩
શિક્ષક અભિયોગ્યતા ટેસ્ટ ૨
શિક્ષક અભિયોગ્યતા ટેસ્ટ ૧
જનરલ નોલેજ ટેસ્ટ
( iii ) માનસિક સ્વાસ્થ્ય
અનુકૂલન
બચાવ - પ્રયુક્તિઓ મા
માનસિક વિકૃતિઓ શૈક્ષણિક
0 Comments