વ્યક્તિત્વ વિકાસ પર અસર કરતાં પરિબળો

 CAT – ચિલ્ડ્રન એપરસેપ્શન ટેસ્ટ – ર્ડા . અર્નેસ્ટ ક્રિપ્સ -

 TAT – થિએટિક એપરસેપ્શન ટેસ્ટ – હેનરી

 મરે અને મોર્ગન રસ અનેધ્યાન : - 

• રસ માટે અંગ્રેજીમાં Interest શબ્દ છે . જે લેટિન શબ્દ Interesse શબ્દ પરથી ઉતરી આવ્યો છે . જેનો અર્થ In between ( ની વચ્ચે ) જેવો થાય છે . - રસ એ કરેલું ધ્યાન છે – મેકડૂગલ રસ એ કોઈ પ્રવૃત્તિક્રયાત્મક રૂપ છે- 

ડ્રેવર રસનાં ક્ષેત્રો : 

( 1 ) સાહિત્ય ક્ષેત્ર 

( 2 ) કલા ક્ષેત્ર 

( 3 ) સંગીત ક્ષેત્ર 

( 4 ) વિજ્ઞાન ક્ષેત્ર 

( 5 ) સમાજસેવા ક્ષેત્ર રસના બેપ્રકાર છે :

 1. જન્મજાત રસ : - જન્મજાત રસનો અર્થ  મૂળપ્રવૃત્તિઓ બાળકોમાં રમવું ખાવુંહસાગે મૂળ પ્રવૃત્તિઓ હોય છે - માતાને રસ બાળકોમાં ભૂખ્યાને રસ ભોજનમાં બાળકને રસ રમવામાં હોય છે - આ પ્રકારના રસને કુદરતી કે જન્મજાત રસ કહે છે 

2. અર્જિત રસ : ભાવ સંવેદનાથી ઉત્પન્ન થયેલો રસ અજિત રસ કહેવાય છે . આ રસના કારણે વ્યક્તિએ કોઈ વિશિષ્ટ કાર્યમકૌશલ્ય મેળવ્યું કહેવાય - ઘડિયાળ રિપેર કરનારને ઘડિયાળ જોતાંજ ખ્યાલ આવે છે કે  ક્યાં ગરબડ છે - સ્કૂટરની મરામત કરનારને સ્કૂટર ચાલુ કરતાં જ ખ્યાલ આવે છે કે  તેમાંઈ ખામી છે સારો શિક્ષક વર્ગમાં કયા બાળકમાં કઈ ખામી અને કઈ વિશેષતા છે તેજાણી લે છે - 

ધ્યાનના પ્રકાર :

 ( 1 ) અનૈચ્છિક ધ્યાન 

( 2 ) ઐચ્છિક ધ્યાન

 ધ્યાનને અસર કરતાંપરિબળો 

 ( 1 ) ગતિ : શિક્ષક વર્ગમાં સ્થિર બેસીને કે એક જ જગ્યાએ ઊભા – ઊભા અધ્યાપન કરે તેના કરતાં જરૂરી હલનચલન કરી અધ્યાપન કરે તો વિદ્યાર્થીઓનું ધ્યાન વધુ રહે છે. 

( 2 ) સમયગાળો : જે વસ્તુ જોવા માટે વધુ સમય મળે તેના પર ધ્યાન વધુ જાય છે . આથી , શિક્ષકે પાઠની મુખ્ય બાબતો કા.પા. પર લખવી જોઈએ. 

( 3 ) સ્થિતિ : વર્ગની ચારેય દીવાલ કોરી રહેતી હોય અને તેના પર કોઈ દિવસ ચિત્ર ટીંગાડવામાં આવે તો વિદ્યાર્થીઓનું ધ્યાન તરત જ તેના પર જાય છે. 

( 4 ) તીવ્રતા : ધીમા અવાજ કરતાં મોટા અવાજ તરફ આપણું ધ્યાન વધુ ખેંચાય છે. 

( 5 ) વિષમતા : જ્યાં વિષમતા હોય ત્યાં આપણું ધ્યાન વધુ ખેંચાય છે . દા.ત. સફેદ ચોકી લખેલ લખાણ નીચે રંગીન ચોક વડે લીટી દોરવાથી તે શબ્દ પર વધુ ધ્યાન જાય છે. 

( 6 ) નવીનતા : આપણું ધ્યાન નવીન ચિત્ર , નકશા કે સામગ્રી સાથે શિક્ષક અધ્યાપન કરે તો વિદ્યાર્થીઓનું ધ્યાન વધુ આકર્ષાય છે. 

(7) આકાર : નાની વસ્તુઓ કરતાં મોટી વસ્તુઓ પર ધ્યાન વધુ આકર્ષિત થાય છે. 

(8) સ્વરૂપ : શિક્ષકે પોતાના પહેરવેશ કે અધ્યાપનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ સારી વાપરવી જોઈએ . 

(9) પરિવર્તન : કોઈ વસ્તુમાં પરિવર્તન થાય તો તે તરફ ધ્યાન દોરાય છે. 

(10) પ્રકૃતિ : ધ્યાનમાં કેન્દ્રીકરણનો આધાર વસ્તુની પ્રકૃતિ પર પણ રહેલ છે. જેમ કે નાનાં બાળકોને રંગબેરંગી ચિત્રોવાળું પુસ્તક વધુ ગમે છે. 

( 11 ) પુનરાવર્તન : ચોક્કસ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે શિક્ષક પુનરાવર્તન કરાવે છે. 

( 12 ) રહસ્ય : ધ્યાનના કેન્દ્રીકરણનો આધાર કોઈ બાબતના રહસ્ય પર હોય છે.

Test No 10

TSET NO 9

TEST NO 8

 

Test No 1 to 7

ધ્યાનનાં પ્રેરક બાહ્ય પરિબળો 

- ઉદ્દીપકોની તીવ્રતા

 - નવીનતા 

- ગતિશીલતા 

- વિરોધ  

- વસ્તુનુંમાણ

 ધ્યાનનાં પ્રેરક આંતરિક પરિબળો

 – રસ 

- પૂર્વાનુભવ 

- ઈચ્છા અને મનોવલણો 

- માનસિક સ્થિતિ