TET 2   શૈક્ષણિક મનોવિજ્ઞાન અને કેળવણી ટેસ્ટ 1

 

(૧) જાતીયતા અને નાગરીકતાનું શિક્ષણ કઈ ઉંમરે આપવુ યોગ્ય ગણાશે?

(અ) તરૂણાવસ્થા બ) પુખ્તાવસ્થા ક) કિશોરાવસ્થા (ડ) યુવાવસ્થા

 

(ર) ધર્મ પ્રત્યે દરેક વ્યકિતમાં લાગણીની બાબતમાં ભિન્નતા જોવા મળે છે આ કેવા પ્રકારની ભિન્નતા છે?

અ) સ્વભાવ ભિન્નતા બ) માનસિક ભિન્નતા ક) વેચારીક ભિન્નતા (ડ) સાવેગિક ભિન્નતા

 

(૩) ચિરાગ ગણીત ગણવાનાં અને માયા કાવ્ય ગાનની વિશિષ્ટ શકિત ધરાવે છે? આ કેવા પ્રકારની ભિન્નતા ગણાય?

(અ) સ્વભાવ ભિન્નતા (બ) માનસિક ભિન્નતા (ક) વેચારીક ભિન્નતા (ડ) સાવેગિક ભિન્નતા

 

(4) આપણે જેને બાળમનોવિજ્ઞાન કહીએ છીએ તેને આધુનીક મનોવેજ્ઞાનીકો શું કહે છે.

અ) શારીરીક મનોવિજ્ઞાન બ) જાતીય મનોવિજ્ઞાન ક) નજવિજ્ઞાન (ડ) બાળવિકાસ

 

(5) ................ એટલે ગર્ભાધાનથી બે અઠવાડીયા સુધીનો ગર્ભ.

અ) ગર્ભકોષ્ઠ બ) યુગ્મજન ક) અંડકોષ (ડ) ગર્ભ-અપરાધ

 

(6) ગર્ભાદાન,ગર્ભસ્થ, ગર્ભાવસ્થા વગેરે શું છે?

(અ) જીવનપ્રારંભ (બ) જન્મ પૂર્વની વિકાસ ભૂમિકાઓ (ક) જન્મ પછી નો વિકાસ (ડ) નવજાત શિશુ નો વિકાસ          

 

(7) મોટેભાગે....- વય સુધી બાળકનો વિકાસ સહેજ ધીમો બને છે?

(અ) ૧થી ૩ (બ) રથીપ (ક) ૮ થી ૧૫ (ડ) 6 થી ૧૩

 

(8) બાળકના માનસિક વિકાસના..... નું ઘણુ મહત્વ છ?

અ) હતાશા-નિરાશા બ) વિસ્મય-હાસ્ય ક) કોયડા-ઉકેલ  (ડ)સ્પર્ધા-વિજય

 

(9) સરેરાશ બુઘ્ધીશાળી બાળકનો બુઘ્ધીઆંક એટલે.....?

(અ) ૧૪૦ થી ઉપર (બ) ૯૦ થી ૧૦૯  (ક) ૧ર૦ થી ૧૩૯ (ડ) ૮૦ થી ૮૯

 

(10)................. વર્ષના બાળકની ઉમરના સમયને સમોવડીયા જુથનો તબકકો કહેવાય છે?

(અ) પથી૮ (બ)૧થી૪ (ક) ૧૦ થી ૧૫ (ડ) 6 થી ૧ર

 

(11) બાળકોમાં જાતીય ભુમિકાની રૂઢિબઘ્ધતા અંગેના જ્ઞાનમાં કયા વર્ષમાં સીમાચિન્હોમાં વધારો થાય છે?

(અ) ૧થીપ (બ) ૧રથીર૦ (ક) 6થી૧૧ (ડ) ૧થી૩

 

(12) ................ એ વૃઘ્ધી અને વિકાસની ટોચની કક્ષા એટલે કે મહતમ કક્ષા છે?

(અ)આવેગ (બ)બુઘ્ઘધી (ક)અભિવ્યકિત (ડ)પરિપકવતા

 

(13) બાળક સરળતાથી છલાંગ મારી શકે, બળથી ચીજ વસ્તુઓ ફેકી શકે, બે પૈડાવાળી સાઈકલ ચલાવી શકે... વગેરે કારક કોશલ્યો છે?

(અ) ર થી ૩ વર્ષ (બ) ૩ થી ૪ વર્ષ (ક) પ થી 6 વર્ષ (ડ) ૧૪ માસની વય

 

(14) બાળકના સમગ્ર ભાષા વિકાસનો મુખ્ય આધાર એટલે.....?

(અ) બાળ ઉછેરનું વાતાવરણ (બ) બાળકનો અભ્યાસફમ

(ક) વાચનક્ષમતા બોલી (ડ) વિવિધ ભાષા ભકિતવાળા મિત્રો

 

(15) સામાન્ય બુઘ્ધી ધરાવતુ છ એક વર્ષનું બાળક ભાષા વાંચતા શીખી શકે છે આવો અભ્યાસ રજુ કરનાર....?

(અ) ફોઈડ (બ) વોસેલ (ક) કાર્લયુગ (ડ) ડોલ

 

(16) માનવજીવનનો સૌથી મોટા ઉથલપાથલ મચાવતો જીવનકાળ એટલે.....?

(અ) યુવાઅવસ્થા (બ) કિશોરાઅવસ્થા  (ક) વૃઘ્ધાઅવસ્થા () જુવાની


 


(17) નવી માહિતી કે વિચારોની શકિતને શું કહેવામાં આવે છે?

(અ) ગ્રહણશકિત (બ) માનસિક સજાગતા (ક) હોશિયારી (ડ) વિવેક શકિત


પેપર સોલ્યુશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 


(18) મોટેભાગે............ વય સુધી બાળકનો વિકાસ સહેજ ધીમો બને છે?

(અ) ૧થી ૩ (બ) રથીપ (ક) ૮ થી ૧૫ (ડ) 6 થી ૧૩


(19) હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરૂ છું જેમાથી વિધ્યાર્થી શીખે આ વિધાન કોણે કહ્યું છે?

 (અ) એરિસ્ટોટલ (બ) જીન જેક રૂસો (ક) આઈન્સ્ટાઈન (ડ) રાધાકૃષ્ણ


(20) જીવનના અંધકારમાં પ્રકાશના કિરણ ફેલાવે તે કેળવણી આ વ્યાખ્યા કોને આપી છે?

(અ)ગાંધીજી (બ) લિંકન (ક) એચ.જી વેલ્શ (ડ) રવિન્દ્રનાથ ટાગોર