Tet II SS Content Paper Test No.1
1.
ચિત્રો , વસ્તુ કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે કોના વિશે જાણી શકાય છે .. ?
2.
તાડપત્રો કે ભોજપત્રો પર મુખ્યત્વે કઈ
લિપિ જોવા મળે છે .. ?
3.
ધાતુ કે પથ્થર પર કોતરેલા લેખો ક્યાં
નામે ઓળખાય છે .. ?
4.
પ્રાચીન સમયનો ઇતિહાસ જાણનાર વ્યક્તિ
5.
શ્રી હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી ક્યાં
શહેરમાં આવેલી છે .. ?
6.
ભૂર્જ નામના વૃક્ષોની છાલ માથી બનાવાતા
પત્રો ક્યાં નામે ઓળખાય છે .. ?
7.
ભૂર્જ નામના વૃક્ષો ક્યાં પર્વત પરથી
મળી આવે છે .. ?
8.
જ્યાં અભિલેખો સાચવવામાં આવે છે તેને શું
કહે છે .. ?
9.
તાંબાના પતરા પર લખવામાં આવતા લખાણને
શું કહે છે .. ?
10.
તાડના વૃક્ષની છાલ પર લખવામાં આવતા
લેખો.
11.
રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલો છે
.. ?
12.
જ્યારે 20 મી સદી પૂરી થાય ત્યારે તમામ
વર્તમાનપત્રોમાં 20 મી સદીમાં બનેલા બનાવોની વિગતો ચિત્રાત્મક રીતે આપવામાં આવી
તેને શું નામ આપવામાં આવ્યું હતું .. ?
13.
કઈ પદ્ધતિ દ્વારા પુરાતન સમયના
અવશેષોનો ચોક્કસ સમય જાણી શકાય છે
14.
પથ્થર કોતરીને લખવામાં આવેલ લેખને શું
કહેવામા આવે છે .. ?
15. ભારતીય ઉપખંડમાં આશરે કેટલા વર્ષોથી માનવવસ્તીના અવશેષો જોવા મળે છે .. ?
16.
નીશોધમાં આદિમાનવ એક જગ્યાએથી બીજી
જગ્યાએ ફરતો થયો .
17.
આદિમાનવના પ્રારંભિક જીવનની મોટા ભાગની
માહિતી શેના પરથી મળે છે
Download TET S.S. Test 1 With Answer
18.
માનવજીવનની સૌથી ક્રાંતિકારી શોધ કઈ
માનવામાં આવે છે .. ?
19.
ભીમબેટકા હાલના ક્યાં રાજયમાં આવેલું
છે .. ?
20.
આદિપાષણ યુગ કયા તબક્કા તરીકે ઓળખાય છે?
1.
0 Comments