સામાજિક વિજ્ઞાન ટેસ્ટ નં 4
તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને તેર માળનું ‘ગોપુરમ્’ છે. આ સમયની ધાતુ તથા પથ્થરની મૂર્તિઓની આગવી વિશિષ્ટતા છે. નટરાજની કાંસ્યપ્રતિમા તત્કાલીન મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે. ચોલમંદિરો કલા-સ્થાપત્યને ક્ષેત્રે આગવી પ્રતિભા અને ભવ્યતા ધરાવે છે.
મહુરાઈમાં ભારતભરનું ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે. તે વિશાળ જગ્યાએ પથરાયેલ છે. મંદિરના મુખ્ય ચાર 'ગોપુરમ્ છે. સ્થાપત્યની દ્રષ્ટિએ વિશિષ્ટતા ધરાવતું તે શ્રેષ્ઠ મંદિર છે. ખજૂરાહો મધ્યયુગના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું. ચંદેલ રાજાઓએ ખજૂરાહોનાં સુંદર મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. શિખરબદ્ધ તેમ જ ભવ્યાતિભવ્ય એવા આ મંદિરોની શૈલી બીજાં મંદિરો કરતાં તદ્દ
મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના મોઢેરા(મહેસાણા) ખાતે આવેલ સૂર્યમંદિર (ઈ.સ. 1026માં) સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્વપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઊઠતું અને સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંક્તિ થયેલી આજે પણ જોઈ શકાય છે. આ મંદિરનું નક્શીકામ ઇરાની શૈલીમાં થયેલું છે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાનાં નાનાં કુલ 108 જેટલાં મંદિરો આવેલાં છે. ત્યાં ઉપા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાલાને લીધે એક નયનરમ્ય દૃશ્ય ઊભું થતું હતું
મધ્યકાલીન સ્થાપત્ય
(1) મધ્યયુગમાં મસ્જિદો, મિનારા, શાહી મહેલો, પુલો, તળાવો, સરાઈ (ધર્મશાળા)નાં સ્થાપત્યો આવેલાં છે. કુતબુદીન એબકે દિલ્લીમાં કુતુબમિનાર અને ‘કુવ્વત-ઉલ-ઇસ્લામ' નામની મસ્જિદ બંધાવી તેમ જ કુતબુદીન ઐબક બંધાયેલ 'ટાઈ-દિનકા-ઝોંપડા' નામની મસ્જિદ અજમેરમાં છે.
(2) બંગાળ : બંગાળt પ્રાંતમાં પંડુઆ નામના સ્થળ પર અદીના મસ્જિદ, જલાલુદ્દીન મુહમ્મદ શાહનો મકબરો અને તાંતપાડાની મસ્જિદનું નિર્માણ થયેલું. સ્થાપત્યક્ષેત્રે આ પ્રાંતે પોતાની અલગ વિશિષ્ટ શૈલી વિકસાવી હતી.
(3) જૌનપુર : જૌનપુરમાં તુર્કી સુલતાનોએ અટાલા મસ્જિદ બનાવી હતી. તેના ગુંભજની આસપાસ સુંદર કલાત્મક જાળી છે. તેની દીવાલો અને છત ઉપર કમળસહિત વિવિધ ભારતીય આકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.
(4) માળવા : સુલતાનોના રક્ષણમાં માંડુની ઈમારતોની વિશિષ્ટ શૈલી જોવા મળે છે તથા ત્યાં અનેક મકબરાઓનું નિર્માણ થયેલું છે. આ ઈમારતોમાં વિશાળ અને પ્રભાવશાળી ગુંબજો અને ભારીઓ ખૂબ નકશીદાર છે. તેમાંય હોશંગાશાહનો મકબરો તો સંપૂર્ણ આરસથી સુશોભિત ભારતીય શૈલીનો છે.
(5) અન્ય પ્રાંતો : આ ઉપરાંત કાર્મર (કંગુર-બુરજ) બહુમની સુલતાનોએ બીડર ગુલબર્ગાની અનેક ઈમારતો અને મહમૂદ ગાવાંની મદરેસા, ભીજાપુરનો ગોળગુંભજ તેમજ વિજયનગર સામ્રાજ્યની સ્થાપત્યકલામાં હમ્પીનું વિઠ્ઠલસ્વામી હજાારામ મંદિર તેમજ ગોપુરમ્ તથા કલાત્મક નકશીકલાયુક્ત સસ્તંભો સુપ્રસિદ્ધ છે.
ગુજરાતની સ્થાપત્યકલા
ગુજરાતનાં શિલ્પ, સ્થાપત્યકલામાં વિવિધ ધર્મનાં મંદિરો, મસ્જિદો, બૌદ્ધ ધર્મના વિહારો, મઠો, સ્તૂપો, ચૈત્યો, ગુફામંદિરો, જૈન ધર્મના દેરાસરો, ઉપરાંત બીજાં અનેક પ્રકારનાં સમાજ ઉપયોગી બાંધકામો જેવાં કે રાજમહેલો, કિલ્લાઓ, છતરડીઓ, દરવાજાઓ, કીર્તિતોરણ, ધર્મશાળાઓ, ઉપાાયો, વિસામાઓ, ચબૂતરા, ઝરૂખાઓ, ઘુમ્મટો, તોરણો, કુવાઓ, વાવ, સરોવરો, તળાવો, પશુ-પ્રાણીઓની અ.બેહૂબ આકૃતિઓ સર્વાંગ સુંદર અને અતિભવ્ય ગથાય છે.નગરનું કીર્તિતોરણ.
સામાજિક વિજ્ઞાન ટેસ્ટ નં 4
સામાજિક વિજ્ઞાન ટેસ્ટ 3
સામાજિક વિજ્ઞાન ટેસ્ટ 2
સામાજિક વિજ્ઞાન ટેસ્ટ 1
(1) મંદિશે : ધાર્મિકક્ષેત્રે ગુજરાતમાં વિવિધધર્મના મંદિરોની રચના થઈ છે. જેવાં કે ભદ્રકાળી મંદિર, ગીતામંદિર, વૈદ મંદિર, જગન્નાથ મંદિર (જમાલપુર, અમદાવાદ), રણછોડરાયજી મંદિર (ડાકોર), સુર્યમંદિર (મોઢેરા), હાટકેશ્વર મહાદેવ (વડનગર), અંબાજી મંદિર, શામળાજી મંદિર, સોમનાથ મંદિર, જગત મંદિર (તરકા), બહુચરાજી મંદિર, મહાકાલી મંદિર (પાવાગઢ) સ્વામીનારાયણ
મંદિરો, બ્રભાજી મંદિર (ખેડબ્રહ્મા), ખોડિયાર માતાજી મંદિર (ભાવનગર) આશાપુરા માતાનો મઢ (કચ્છ) વગેરેના મંદિરોનો સમાવેશ થાય છે.
(2) મસ્જિદો : અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે. આ મસ્જિદ સુલ્તાન અહમદશાહ
0 Comments